....>>-- General Knowledge in Gujrati..... GPSC Preparation...... --<<
List of Question for Quiz
Question 1: સુરપાણેશ્વર અભ્યારણ ક્યા જીલ્લા માં આવેલું છે?
(A) નર્મદા (B) ડાંગ
(C) તાપી (D) ભરુચ
Question 2: ગુજરાત નુ સૌથી મોટુ કુદરતી સરોવર કયુ છે?
(A) નારાયણસરોવર (B) નળસરોવર
(C) સરદાર સરોવર (D) થોળ સરોવર
Question 3: ગુજરાતમાં સિનેગોગ ક્યાં આવેલ છે?
(A) વલસાડ (B) નવસારી
(C) રાજકોટ (D) અમદાવાદ
Question 4: ગુજરાતમાં સૌથી વધુ વૃક્ષો ક્યા જીલ્લામાં છે?
(A) ગાંધીનગર (B) અમદાવાદ
(C) વડોદરા (D) જૂનાગઢ
Question 5: ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકા છે?
(A) ૫ (B) ૭
(C) ૮ (D) ૯
Question 6: ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે?
(A) મેહસાણા (B) ગાંધીનગર
(C) ભાવનગર (D) સુરત
Question 7: વડોદરા કઈ નદીના કિનારે આવેલું છે?
(A) વાત્રક (B) નર્મદા
(C) મહીસાગર (D) વિશ્વામીત્રી
Question 8: ખોડિયાર બંધ કઈ નદી પર સ્થિત છે?
(A) શેત્રુંજી (B) ભોગાવો
(C) આજી (D) ભાદર
Question 9: દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી?
(A) મૃદુલાબહેન સારાભાઈ (B) કુમુદિની લાખિયા
(C) ઇલાબેન ભટ્ટ (D) મૃણાલિની સારાભાઈ
Question 10: નર્મદા નદી ગુજરાતમાં ક્યા જીલ્લામાંથી પ્રવેશ કરે છે?
(A) પંચમહાલ (B) દાહોદ
(C) વડોદરા (D) નર્મદા
Question 11: નાયકા બંધ કઈ નદી પર અને ક્યા જીલ્લામાં આવેલ છે?
(A) નદી: ભાદર , જી. રાજકોટ (B) નદી: શેત્રુંજી, જી. અમરેલી
(C) નદી: ભોગાવો, જી. સુરેન્દ્રનગર (D) નદી: આજી, જી. રાજકોટ
Question 12: તાપી નદી પર કઈ ૨ યોજનાઓ કાર્યરત છે?
(A) કડાણા અને વણાકબોરી (B) કાકરાપાર અને કડાણા
(C) ઉકાઈ અને વણાકબોરી (D) ઉકાઈ અને કાકરાપાર
Question 13: સોમનાથ કઈ નદીના કિનારે આવેલું છે?
(A) ભાદર (B) હિરણ
(C) ચંદ્રભાગા (D) આજી
Question 14: જ્યાં જહાજ ભાંગવાના ઉદ્યોગનો વિકાસ થયો છે એવું અલંગ બંદર ગુજરાતના ક્યા જીલ્લામા આવેલું છે?
(A) જામનગર (B) ભાવનગર
(C) અમરેલી (D) સુરત
Question 15: ગુજરાતી ભાષાના મહાકવિ જણાવો.
(A) ઉમાશંકર જોશી (B) પ્રેમાનંદ
(C) કનૈયાલાલ મુનશી (D) ભિક્ષુ અખંડાનંદ
Question 16: વાસુકી અને શ્રાવણ એ કોના ઉપનામ છે?
(A) ઉમાશંકર જોશી (B) પ્રેમાનંદ
(C) કનૈયાલાલ મુનશી (D) બળવંતરાય ક. ઠાકોર
Question 17: પરબ નામનું સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
(A) ગુજરાતી સાહિત્ય અકાદમી (B) ગુજરાત સાહિત્ય સભા
(C) ગુજરાત વિદ્યા સભા (D) ગુજરાતી સાહિત્ય પરિષદ
Question 18: ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા?
(A) મહેંદી નવાઝજંગ (B) ડૉ. જીવરાજ મેહતા
(C) બળવંતરાય મેહતા (D) ગણેશ વાસુદેવ માવળંકર
Question 19: રતનમહાલ રીંછ આભ્યારણ ક્યા જીલ્લામા આવેલું છે?
(A) બનાસકાંઠા (B) પંચમહાલ
(C) દાહોદ (D) ડાંગ
Question 20: સૌરાષ્ટ્રનું પેરીસ તરીકે કયુ શહેર ઓળખાય છે?
(A) ભાવનગર (B) જામનગર
(C) રાજકોટ (D) મોરબી